Close Menu
Avadh Express
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    Avadh Express
    • હોમ
    • લેટેસ્ટ
      • ભારત
      • વર્લ્ડ
    • ગુજરાત
      • અમદાવાદ
      • ગાંધીનગર
      • છોટા ઉદેપુર
      • ડાંગ
      • તાપી
      • દાહોદ
      • પંચમહાલ
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
    • રાજકારણ
    • બિઝનેસ
    • અજબ-ગજબ
    • ધર્મ ભક્તિ
    • ટેકનોલોજી
    • બૉલીવુડ
    • સ્પોર્ટ્સ
    • લાઇફસ્ટાઇલ
      • ફેશન
      • રસોડું
      • હેલ્થ
    Avadh Express
    • હોમ
    • લેટેસ્ટ
    • ગુજરાત
    • રાજકારણ
    • બિઝનેસ
    • અજબ-ગજબ
    • ધર્મ ભક્તિ
    • ટેકનોલોજી
    • બૉલીવુડ
    • સ્પોર્ટ્સ
    • લાઇફસ્ટાઇલ
    Home » રેડ એલર્ટને પગલે ૨૪ જુલાઈના રોજ વડોદરા જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે

    રેડ એલર્ટને પગલે ૨૪ જુલાઈના રોજ વડોદરા જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે

    Avadh ExpressBy Avadh ExpressJuly 23, 2026No Comments

    વડોદરા જિલ્લાના તમામ તાલુકાઓ તથા શહેરી વિસ્તારોમાં આવેલી તમામ આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ITI તેમજ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવાનું ફરમાન

    (વડોદરા, તા.૨૩)       

    ભારતીય હવામાન વિભાગ દ્વારા તા.૨૩/૦૭/૨૦૨૬ થી તા. ૨૫/૦૭/૨૦૨૬ દરમિયાન વડોદરા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. આ ભારે વરસાદના પગલે કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને વિદ્યાર્થીઓની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામેલીયા દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે એક મહત્ત્વપૂર્ણ આદેશ બહાર પાડવામાં આવ્યો છે.

    આ જાહેરનામા મુજબ આજે તા.૨૪/૦૭/૨૦૨૬,શુક્રવારના રોજ વડોદરા જિલ્લાના તમામ તાલુકાઓ તથા શહેરી વિસ્તારોમાં આવેલી તમામ આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ITI તેમજ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવાનું ફરમાન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ આદેશનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ કાનૂની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વડોદરા જિલ્લાના તમામ નાગરિકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને આ નોંધ લેવા જાહેરનામા મારફત જણાવાયું છે.

     

    Post Views: 6
    Previous Articleમહીસાગર ભા.જ.પ.નો અગ્રણી હસ્તો ચહેરો વિક્રમસિંહ પરમાર સાયબર ફ્રોડ ના લાખ્ખો રૂપિયા ની હેરાફેરી ના “કમીશન એજન્ટ”
    Next Article ઘંટિયાળ ગામે સ્મશાન ના અભાવે મૃતદેહ ને ખુલ્લામાં અગ્નિદાહ મૃતત્મા અને જીવાત્મા બન્ને ના હ્રદય કક્ળ્યા
    Avadh Express
    • Website

    Related Posts

    યુવાનો! આ વળાંક પછીનો રસ્તો તમારે જ પસંદ કરવાનો છે.

    July 24, 2026

    રાઠવા સમાજ વિરુદ્ધ ટિપ્પણી મામલે જિલ્લા ભાજપના મહામંત્રી રમણભાઈ બારીયાએ માફી માંગી

    July 24, 2026

    કાછેલ (કા) ની બે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને દાતા તરફથી યુનિફોર્મ અને બૂટનું વિતરણ કરાયું

    July 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Advertisement
    Latest News

    યુવાનો! આ વળાંક પછીનો રસ્તો તમારે જ પસંદ કરવાનો છે.

    ગુજરાત July 24, 2026

    આજના યુવાનો એવા નિર્ણાયક વળાંક પર ઊભા છે જ્યાં ઓળખ, સફળતાના સપના અને સામાજિક-આર્થિક પડકારો…

    રાઠવા સમાજ વિરુદ્ધ ટિપ્પણી મામલે જિલ્લા ભાજપના મહામંત્રી રમણભાઈ બારીયાએ માફી માંગી

    July 24, 2026

    કાછેલ (કા) ની બે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને દાતા તરફથી યુનિફોર્મ અને બૂટનું વિતરણ કરાયું

    July 23, 2026
    Facebook X (Twitter) WhatsApp Instagram
    • લેટેસ્ટ
    • ગુજરાત
    • રાજકારણ
    • બિઝનેસ
    • અજબ-ગજબ
    • ધર્મ ભક્તિ
    • ટેકનોલોજી
    • બૉલીવુડ
    • સ્પોર્ટ્સ
    • લાઇફસ્ટાઇલ
    © 2026 www.avadhexpress.in all rights are resreved | Designed by www.WizInfotech.com.
    • Privacy Policy
    • Terms & Conditions
    • Discliamer
    • Contact Us

    Type above and press Enter to search. Press Esc to cancel.