એનાલોગ પનીર પર ગુજરાતમાં પ્રતિબંધની ચર્ચા વચ્ચે ખાદ્ય સુરક્ષાને લઈ સવાલો ગુજરાત August 8, 2026 દૂધના પનીરના નામે વનસ્પતિ તેલ અને સ્ટાર્ચથી બનતા ‘એનાલોગ પનીર’નો વધતો ઉપયોગ; હોટેલ-રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને અસલી-નકલી પનીર વચ્ચે ભેદ કરવો મુશ્કેલ…