Close Menu
Avadh Express
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    Avadh Express
    • હોમ
    • લેટેસ્ટ
      • ભારત
      • વર્લ્ડ
    • ગુજરાત
      • અમદાવાદ
      • ગાંધીનગર
      • છોટા ઉદેપુર
      • ડાંગ
      • તાપી
      • દાહોદ
      • પંચમહાલ
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
    • રાજકારણ
    • બિઝનેસ
    • અજબ-ગજબ
    • ધર્મ ભક્તિ
    • ટેકનોલોજી
    • બૉલીવુડ
    • સ્પોર્ટ્સ
    • લાઇફસ્ટાઇલ
      • ફેશન
      • રસોડું
      • હેલ્થ
    Avadh Express
    • હોમ
    • લેટેસ્ટ
    • ગુજરાત
    • રાજકારણ
    • બિઝનેસ
    • અજબ-ગજબ
    • ધર્મ ભક્તિ
    • ટેકનોલોજી
    • બૉલીવુડ
    • સ્પોર્ટ્સ
    • લાઇફસ્ટાઇલ
    Home » ઘંટિયાળ ગામે સ્મશાન ના અભાવે મૃતદેહ ને ખુલ્લામાં અગ્નિદાહ મૃતત્મા અને જીવાત્મા બન્ને ના હ્રદય કક્ળ્યા

    ઘંટિયાળ ગામે સ્મશાન ના અભાવે મૃતદેહ ને ખુલ્લામાં અગ્નિદાહ મૃતત્મા અને જીવાત્મા બન્ને ના હ્રદય કક્ળ્યા

    Avadh ExpressBy Avadh ExpressJuly 23, 2026No Comments

     

    સાવલી તાલુકાના ઘંટિયાળ ગામે સ્મશાન ના અભાવે  મૃતદેહ ને ખુલ્લામાં અગ્નિદાહ આપતા વિડિઓ વાયરલ થતા ભારે ચર્ચા જાગી છે

    સાવલીના ઘંટીયાળ ગામે મૃતદેહ ને સ્મશાન ના અભાવે ખુલ્લામાં અગ્નિદાહ આપતા વિડિઓ વાયરલ થતા ભારે ચકચાર મચી જવા પામી છે અને વિકાસ ના દાવા ઓ વચ્ચે સરકાર ની યોજના હજુ સુધી છેવાડા ના સુધી નથી પહોંચી તેનો વરવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ઘંટીયાળ ગામમાં મુક્તિધામના અભાવે ગ્રામજનો જાહેર મેદાનમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર હોવાનો વિડિયો વાઈરલ થયો છે ચાલુ વરસાદ વચ્ચે ખુલ્લા મેદાનમાં અંતિમ સંસ્કાર કરતો વીડિયો એ ભારે ચર્ચા જગાવી છે અને સરકાર ના વિકાસ ના દાવા ઓ ને ખોખલા સાબિત કરતા આ કિસ્સા એ ચૂંટાયેલા પ્રતિનિધિ ઓ ને પણ વિચારતા કરી દે તેવી સ્થિતિ ઊભી થઈ છે

    વરસાદી સિઝનમાં અંતિમવિધિ માટે યોગ્ય સુવિધાના અભાવે માણસ ને મૃત્યુ પછી પણ અંતિમ વિધિ માટે આવેલ ડાઘું ઓ માટે વિકટ પરિસ્થિતિ નો સામનો કરવા નો વારો આવ્યો છે

    વાયરલ વીડિયો બાદ વિકાસ ના દાવા ની પોલ ખોલી નાખી છે અને અંતિમધામ જેવી પ્રાથમિક સુવિધા વહેલી તકે ઉપલબ્ધ થાય તેવી માંગ ઉઠી છે અને વિકાસ ના દાવા ઓ સામે અનેક સવાલો ઊભા થયા છે અને ગ્રામજનો દ્વારા ગામમાં તાત્કાલિક મુક્તિધામની સુવિધાની માંગ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે

     

    Post Views: 7
    Previous Articleરેડ એલર્ટને પગલે ૨૪ જુલાઈના રોજ વડોદરા જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે
    Next Article સાવલી સેવા સદન ખાતે પરિવારનો આત્મવિલોપનનો પ્રયાસ નિષ્ફળ, એલસીબીના બે કોન્સ્ટેબલ સામે હેરાનગતિના આક્ષેપ
    Avadh Express
    • Website

    Related Posts

    જંતર-મંતરના પડઘા ગુજરાતમાં: સાવલી વકીલ મંડળે વિદ્યાર્થીઓ પરના લાઠીચાર્જ સામે પાઠવ્યું આવેદનપત્ર

    July 23, 2026

    સાવલી સેવા સદન ખાતે પરિવારનો આત્મવિલોપનનો પ્રયાસ નિષ્ફળ, એલસીબીના બે કોન્સ્ટેબલ સામે હેરાનગતિના આક્ષેપ

    July 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Advertisement
    Latest News

    કાછેલ (કા) ની બે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને દાતા તરફથી યુનિફોર્મ અને બૂટનું વિતરણ કરાયું

    છોટા ઉદેપુર July 23, 2026

    (કાજર બારીઆ) શિક્ષણ અને સેવાના ત્રિવેણી સંગમ સમાન એક પ્રેરણાદાયી પ્રસંગ કાછેલ ગામમાં જોવા મળ્યો…

    જંતર-મંતરના પડઘા ગુજરાતમાં: સાવલી વકીલ મંડળે વિદ્યાર્થીઓ પરના લાઠીચાર્જ સામે પાઠવ્યું આવેદનપત્ર

    July 23, 2026

    સાવલી સેવા સદન ખાતે પરિવારનો આત્મવિલોપનનો પ્રયાસ નિષ્ફળ, એલસીબીના બે કોન્સ્ટેબલ સામે હેરાનગતિના આક્ષેપ

    July 23, 2026
    Facebook X (Twitter) WhatsApp Instagram
    • લેટેસ્ટ
    • ગુજરાત
    • રાજકારણ
    • બિઝનેસ
    • અજબ-ગજબ
    • ધર્મ ભક્તિ
    • ટેકનોલોજી
    • બૉલીવુડ
    • સ્પોર્ટ્સ
    • લાઇફસ્ટાઇલ
    © 2026 www.avadhexpress.in all rights are resreved | Designed by www.WizInfotech.com.
    • Privacy Policy
    • Terms & Conditions
    • Discliamer
    • Contact Us

    Type above and press Enter to search. Press Esc to cancel.