મળતી માહિતી પ્રમાણે આજરોજ સાંજના સમયે વિદેશી દારૂના ધંધા સાથે સંકળાયેલ પરિવારે તાલુકા સેવા સદન ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો જેને સાવલી પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો બનાવના પગલે ભારે લોક ટોળા ભેગા થઈ ગયા હતા અને ભારે કુતૂહલ ફેલાયું હતું આ બાબતે યુવક ના પરિવારજન કિંજલબેન માળી એ આક્ષેપ કર્યો હતો કે ગત તારીખ 28/6 ના રોજ રાત્રિના સમયે બે કોન્સ્ટેબલ આવીને અમારા પરિવારજનોને હેરાનગતિ કરે છે
લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના કોસ્ટેબલ ચિરાગ અને જીતુભા નામના પોલીસ કોન્સ્ટેબલ પર કર્યા આક્ષેપ કર્યા હતા
જ્યારે આ બાબતે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ આ પ્રયાસ કરનાર ઇસમ કિરણ પૂનમ માળી અને પૂનમ જયંતિ માળી રહે સાવલી બંને બાપ દીકરા પર ક્વોલિટી કેસ પોલીસે કરેલ છે તારીખ 19 9 2025 ના રોજ સાવલી ભાદરવા રોડ પર આવેલ બગલી વાળી નદીમાં વિદેશી દારૂની 969 નંગ બોટલો કિંમત રૂપિયા 2,61,864 ના મુદ્દા માલ સાથે પૂનમભાઈ જયંતીભાઈ માળી રહે ભાદરવા ચોકડી સાવલી સામે ગુનો નોંધાયેલ છે જ્યારે તારીખ 28 /1 /2026 ના રોજ ગોઠડા ગામની સીમમાં અશ્વિનભાઈ ની ખરી ની બાજુમાં આવેલ માઇનોર કેનાલ માંથી 1,560 નંગ વિદેશી દારૂની બોટલો 3,11,472 નો મુદ્દા માલ અને 50,000 ની બાઈક મળી કુલ 3,61,472 ના મુદ્દા માલ સાથે જિલ્લા એલસીબી ની ટીમે કિરણભાઈ પુનમભાઈ માળી વિરુદ્ધ ગુના નોંધાયેલ છે આ આત્મવિલોપન નો પ્રયાસ એ પોલીસ પર દબાણ ઊભું કરવાનો પ્રયાસ હોય છે અને દારૂના ધંધા સાથે જોડાયેલા ઈસમો આ પ્રકારે દબાણ કરે તે યોગ્ય નથી તેવું હાજરજનો ચર્ચા કરતા હોવાનું જાણવા મળી રહ્યુ છે પોલીસે સમયસર પહોંચી યુવક અને પરિવારને અટક માં લઇ ને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે

સાવલી તાલુકાના યુવકે પરિવાર સાથે સાવલી તાલુકા સેવા સદન ખાતે એલ સી બી ના બે કોન્સ્ટેબલો સામે આક્ષેપ કરી આત્મવિલોપનનો પ્રયાસ કરતા સાવલી પોલીસે નિષ્ફળ બનાવ્યો છે