Close Menu
Avadh Express
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    Avadh Express
    • હોમ
    • લેટેસ્ટ
      • ભારત
      • વર્લ્ડ
    • ગુજરાત
      • અમદાવાદ
      • ગાંધીનગર
      • છોટા ઉદેપુર
      • ડાંગ
      • તાપી
      • દાહોદ
      • પંચમહાલ
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
    • રાજકારણ
    • બિઝનેસ
    • અજબ-ગજબ
    • ધર્મ ભક્તિ
    • ટેકનોલોજી
    • બૉલીવુડ
    • સ્પોર્ટ્સ
    • લાઇફસ્ટાઇલ
      • ફેશન
      • રસોડું
      • હેલ્થ
    Avadh Express
    • હોમ
    • લેટેસ્ટ
    • ગુજરાત
    • રાજકારણ
    • બિઝનેસ
    • અજબ-ગજબ
    • ધર્મ ભક્તિ
    • ટેકનોલોજી
    • બૉલીવુડ
    • સ્પોર્ટ્સ
    • લાઇફસ્ટાઇલ
    Home » જંતર-મંતરના પડઘા ગુજરાતમાં: સાવલી વકીલ મંડળે વિદ્યાર્થીઓ પરના લાઠીચાર્જ સામે પાઠવ્યું આવેદનપત્ર

    જંતર-મંતરના પડઘા ગુજરાતમાં: સાવલી વકીલ મંડળે વિદ્યાર્થીઓ પરના લાઠીચાર્જ સામે પાઠવ્યું આવેદનપત્ર

    Avadh ExpressBy Avadh ExpressJuly 23, 2026No Comments

    સાવલી વકીલ મંડળ ના વકીલો દ્વારા નીટ પરીક્ષા મુદ્દે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જનો  ઉગ્ર વિરોધ કરી ને મામલતદાર અને પ્રાંત ને આવેદનપત્ર પાઠવ્યું હતું

    દેશ ના વિવિધ વિસ્તાર ના વિધાર્થી ઓ દ્વારા જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કરી લાઠી ચાર્જ ના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને સમગ્ર દેશ નિંદા કરી રહ્યો છે તેવામાં સાવલી વકીલ મંડળ ના વકીલો દ્વારા સમગ્ર બનાવને કડક શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને

    જવાબદારો સામે કડક કાર્યવાહી કરી વિદ્યાર્થીઓને ન્યાય આપવાની માંગ કરી છે આજરોજ

    સાવલી વકીલ મંડળના હોદ્દેદારો અને સભ્યો દ્વારા પ્રાંત અધિકારી અને મામલતદારને નારેબાજી કરીને આવેદનપત્ર પાઠવ્યું છે

    અને વિદ્યાર્થીઓના હિતમાં કેન્દ્ર સરકાર યોગ્ય પગલાં ભરે તેવી રજૂઆત કરવામાં આવી છે આ પ્રસંગે વકીલ અગ્રણી શરદ ભાઈ પરમારે જણાવ્યું હતું કે વિધાર્થી ઓ એ દેશનું ભવિષ્ય છે અને દરેક દેશ વાસી ઓને પોતાની માંગ અને ન્યાય માટે આંદોલન અને સત્યાગ્રહ એ બંધારણીય અધિકાર છે અને દેશના ભવિષ્ય સમાન યુવાનો સાથે આ રીતે લાઠી ચાર્જ કરવો એ અત્યાચાર છે અને તેના માટે દોષિતો  સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે

     

    Post Views: 8
    Previous Articleસાવલી સેવા સદન ખાતે પરિવારનો આત્મવિલોપનનો પ્રયાસ નિષ્ફળ, એલસીબીના બે કોન્સ્ટેબલ સામે હેરાનગતિના આક્ષેપ
    Next Article કાછેલ (કા) ની બે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને દાતા તરફથી યુનિફોર્મ અને બૂટનું વિતરણ કરાયું
    Avadh Express
    • Website

    Related Posts

    સાવલી સેવા સદન ખાતે પરિવારનો આત્મવિલોપનનો પ્રયાસ નિષ્ફળ, એલસીબીના બે કોન્સ્ટેબલ સામે હેરાનગતિના આક્ષેપ

    July 23, 2026

    ઘંટિયાળ ગામે સ્મશાન ના અભાવે મૃતદેહ ને ખુલ્લામાં અગ્નિદાહ મૃતત્મા અને જીવાત્મા બન્ને ના હ્રદય કક્ળ્યા

    July 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Advertisement
    Latest News

    કાછેલ (કા) ની બે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને દાતા તરફથી યુનિફોર્મ અને બૂટનું વિતરણ કરાયું

    છોટા ઉદેપુર July 23, 2026

    (કાજર બારીઆ) શિક્ષણ અને સેવાના ત્રિવેણી સંગમ સમાન એક પ્રેરણાદાયી પ્રસંગ કાછેલ ગામમાં જોવા મળ્યો…

    જંતર-મંતરના પડઘા ગુજરાતમાં: સાવલી વકીલ મંડળે વિદ્યાર્થીઓ પરના લાઠીચાર્જ સામે પાઠવ્યું આવેદનપત્ર

    July 23, 2026

    સાવલી સેવા સદન ખાતે પરિવારનો આત્મવિલોપનનો પ્રયાસ નિષ્ફળ, એલસીબીના બે કોન્સ્ટેબલ સામે હેરાનગતિના આક્ષેપ

    July 23, 2026
    Facebook X (Twitter) WhatsApp Instagram
    • લેટેસ્ટ
    • ગુજરાત
    • રાજકારણ
    • બિઝનેસ
    • અજબ-ગજબ
    • ધર્મ ભક્તિ
    • ટેકનોલોજી
    • બૉલીવુડ
    • સ્પોર્ટ્સ
    • લાઇફસ્ટાઇલ
    © 2026 www.avadhexpress.in all rights are resreved | Designed by www.WizInfotech.com.
    • Privacy Policy
    • Terms & Conditions
    • Discliamer
    • Contact Us

    Type above and press Enter to search. Press Esc to cancel.