અવધ એક્સપ્રેસ | ઘોઘંબા
પરિવારમાં સ્વજનનું મરણ હાથમાં દાઝેલાની પીડા પરિવાર પોતાના વતનમાં ફરજના સ્થળેથી ખૂબ જ દૂર પોતાના ઘર પરિવારમાં દિવાળીનો પ્રસંગ ઉજવી ન શકાય એવી સ્થિતિ વચ્ચે પણ પોલીસને પોતાનો પરિવાર માની મીઠાઈઓ વહેચી ભેટ સોગાદો આપી પોલીસ પરિવાર સાથે દિવાળીની રીત રસમો નિભાવી પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારની પ્રજાની સુખાકારી માટે એમની સલામતી માટે સતત રાત દિવસ પેટ્રોલિંગ રાખી રખાવી પ્રજાની પડખે સતત ઊભા રહેવું એ દ્રઢ નિશ્ચય સાથે રાજગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી ગઢવી પોલીસ વિભાગના સેવા સમર્પણ અને શાંતિના ધ્યેય વાક્યને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે.
