અવધ એક્સપ્રેસ | નવી દિલ્હી,
ભારત સરકારે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ સાથે મળીને, સત્તાવાર સર્વે ઓફ ઈન્ડિયા (SoI) નકશા પર લદ્દાખમાંઅઠ્ઠાવીસ (28) સ્થળો/વિશેષતાઓને ઓળખી અને પ્રમાણિત કરી છે. કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના સર્વે ઓફ ઈન્ડિયાનકશા પર આ સ્થળોને ઔપચારિક રીતે ચિહ્નિત કરવાનો હેતુ તેમની ઓળખને સરળ બનાવવા અને જાહેર જાગૃતિમાં સુધારો કરવાનો છે.
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના સર્વે ઓફ ઈન્ડિયાનકશા પર ચિહ્નિત આ અઠ્ઠાવીસ (28) સ્થળો/વિશેષતાઓ નીચે મુજબ છે:
| લદ્દાખકેન્દ્રશાસિત પ્રદેશ (28) | ||
| સીરીયલ નંબર | સ્થાનનું નામ | વિશેષતાનો પ્રકાર |
| 1 | આતિષાગીરી | પીક |
| 2 | બ્રાંગસા | જમીન વિસ્તાર |
| 3 | ચપચેંગલ પાસ | પાસ |
| 4 | કનિષ્ક શિખર | પીક |
| 5 | કરુણ પીર | પહાડ |
| 6 | કુકસેલ | જમીન વિસ્તાર |
| 7 | માર્તંડ ગીરી | પીક |
| 8 | પરપિક | ગ્લેશિયર |
| 9 | સ્કામરીગ્લેશિયર | ગ્લેશિયર |
| 10 | શચમર્ક પાસ | પાસ |
| 11 | શ્કોર્ગા વેલી | વેલી |
| 12 | ઝોરાવર પીક | પીક |
| 13 | દેહરા કંપાસ | જમીન વિસ્તાર |
| 14 | ડ્રેકકારપો | પહાડ |
| 15 | ગોગરા | જમીન વિસ્તાર |
| 16 | ઝોલમોરી | પહાડ |
| 17 | કુમારાયણપોઈન્ટ | જમીન વિસ્તાર |
| 18 | પેંગલુંગ | જમીન વિસ્તાર |
| 19 | રિન્ચેનઝંગપો | પીક |
| 20 | શાક્યશ્રીગીરી | પીક |
| 21 | ગુરુ રિનપોચે | લેક |
| 22 | શામલલુંગપા | જમીન વિસ્તાર |
| 23 | યાંગપા નદી | રીવર |
| 24 | હોટ સ્પ્રિંગ | જળાશયો |
| 25 | મારપાલોત્સવરી | પીક |
| 26 | મિલારેપા કાંગરી | પીક |
| 27 | શિવ રી | પીક |
| 28 | મહેશ્વર રી | પીક |