અવધ એક્સપ્રેસ | ભરૂચ,
ભારતસરકારનામાહિતીઅનેપ્રસારણમંત્રાલયનાકેન્દ્રીયસંચારબ્યૂરો, સુરતદ્વારાઇન્ટીગ્રેટેડકમ્યુનિકેશનએન્ડઆઉટરીચપ્રોગ્રામઅંતર્ગતભરૂચનાહોસ્ટેલગ્રાઉન્ડખાતેઆયોજિત ‘મલ્ટીમીડિયાપ્રદર્શનનેરાજ્યમંત્રીશ્રીઇશ્વરસિંહપટેલ,ભરૂચનાધારાસભ્યશ્રીરિતેશવસાવાસહિતનામહાનુભાવોએરીબીનકાપીનેખુલ્લુંમૂક્યુંહતું.
આપ્રસંગેઉપસ્થિતજનમેદનીનેસંબોધતામંત્રીશ્રીઈશ્વરસિંહપટેલેજણાવ્યુંહતુંકે, આદરણીયપ્રધાનમંત્રીશ્રીનરેન્દ્રભાઈમોદીનાસબળઅનેદુરંદેશીનેતૃત્વહેઠળઆજેઆપણોદેશ ‘વિકસિતભારત @ 2047’નાસંકલ્પસાથેઅભૂતપૂર્વપ્રગતિકરીરહ્યોછે. દેશમાંથયેલામુખ્યવિકાસલક્ષીકાર્યોઅનેજનકલ્યાણકારીયોજનાઓઆજેછેવાડાનામાનવીસુધીપહોંચીરહીછે. આવાપ્રદર્શનોનાગરિકોનેરાષ્ટ્રનિર્માણનીઆયાત્રામાંસહભાગીબનાવવાઅનેસરકારીયોજનાઓથીમાહિતગારકરવામાંમહત્વનીભૂમિકાભજવેછે.
તેમણેવધુમાંઉમેર્યુંહતુંકે, “વિકસિતભારતનોપાયોસ્વચ્છતા, સ્વાસ્થ્યઅનેનશામુક્તસમાજનિર્માણપરટકેલોછે, અનેઆપ્રદર્શનતેદિશામાંસજાગતાલાવવાનોઉત્કૃષ્ટપ્રયાસછે.
ભરૂચનાસાંસદશ્રીમનસુખભાઈવસાવાએપણપ્રસંગનેઅનુરૂપસંબોધનકરીનાગરિકોનેરાષ્ટ્રનિર્માણનીઆયાત્રામાંસહભાગીબનાવવાજણાવ્યુંહતું.
ભરૂચખાતેયોજાયેલાઆપ્રદર્શનમાં “વિકસિતભારત @ ૨૦૪૭”, “નશામુક્તભારતઅભિયાન” અને “સ્વચ્છતાહીસેવા” જેવામહત્વપૂર્ણવિષયોનેઆવરીલેતીઆકર્ષકઝાંખીઓરજૂકરવામાંઆવીહતી.
આકાર્યક્રમમાંજિલ્લાપંચાયતનીઆરોગ્યશાખાદ્વારાયોજાયેલો ‘હેલ્થએક્સ્પો’ મુખ્યઆકર્ષણનુંકેન્દ્રબન્યોહતો. જેમાંતબીબોદ્વારાનાગરિકોનુંનિઃશુલ્કબીપી-ડાયાબિટીસસ્ક્રીનિંગ, લેબોરેટરીટેસ્ટ, શારીરિકતપાસઅનેમફતદવાઓનુંવિતરણકરવામાંઆવ્યુંહતું. સાથેજસરકારીઆરોગ્યયોજનાઓનાલાભોઅંગેસ્થળપરજનોંધણીઅનેમાર્ગદર્શનપૂરુંપાડવામાંઆવ્યુંહતું. આઉપરાંતપોષણ, રોગજાગૃતિ, ડિજિટલહેલ્થસેવાઓઅનેપબ્લિકહેલ્થક્ષેત્રેથયેલાઆધુનિકસંશોધનોનુંપ્રદર્શનપણગોઠવવામાંઆવ્યુંહતું.
આપ્રસંગે, જિલ્લાપંચાયતપ્રમુખડિમ્પલબેનરાજ, ધારાસભ્યશ્રીરિતેશવસાવા, શ્રીરમેશમિસ્ત્રી, નગરપાલિકાપ્રમુખશ્રીદેવેન્દ્રવસાવાસહિતનાઅન્યમહાનુભાવોઅનેકેન્દ્રીયસંચારબ્યુરો, સુરતનાક્ષેત્રીયપ્રચારઅધિકારીઉપસ્થિતરહ્યાહતા.
તમામમહાનુભાવોએપ્રદર્શનતથાહેલ્થએક્સ્પોનીમુલાકાતલઈમાહિતીમેળવીહતીઅનેસંકલિતઆયોજનનેબિરદાવ્યુંહતું.
