દિલ્હીના જંતર મંતર મેદાનમાં વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને પગલે આજ રોજ રાજીનામું આપતા સાવલીમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા ફટકડા ફોડી મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી
આજરોજ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહ અને ખુશી જોવા મળી હતી સાવલી પોલીસ ચોકી નજીક કોંગ્રેસના કાર્યકરો એકત્ર થઇ ફટાકડા ફોડી અને ચોકલેટ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી કાર્યકરોએ એકબીજાને અભિનંદન પાઠવી ખુશી વ્યક્ત કરી હતી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં યોજાયો હતો જ્યારે કોંગી અગ્રણી ઓ એ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચતા રાહદારી ઓ માં ભારે કુતૂહલ ફેલાયું હતું
