Close Menu
Avadh Express
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    Avadh Express
    • હોમ
    • લેટેસ્ટ
      • ભારત
      • વર્લ્ડ
    • ગુજરાત
      • અમદાવાદ
      • ગાંધીનગર
      • છોટા ઉદેપુર
      • ડાંગ
      • તાપી
      • દાહોદ
      • પંચમહાલ
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
    • રાજકારણ
    • બિઝનેસ
    • અજબ-ગજબ
    • ધર્મ ભક્તિ
    • ટેકનોલોજી
    • બૉલીવુડ
    • સ્પોર્ટ્સ
    • લાઇફસ્ટાઇલ
      • ફેશન
      • રસોડું
      • હેલ્થ
    Avadh Express
    • હોમ
    • લેટેસ્ટ
    • ગુજરાત
    • રાજકારણ
    • બિઝનેસ
    • અજબ-ગજબ
    • ધર્મ ભક્તિ
    • ટેકનોલોજી
    • બૉલીવુડ
    • સ્પોર્ટ્સ
    • લાઇફસ્ટાઇલ
    Home » હાલોલ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ: સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ખેતી માટે વરસાદ લાભદાયક

    હાલોલ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ: સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ખેતી માટે વરસાદ લાભદાયક

    Avadh ExpressBy Avadh ExpressJuly 23, 2026No Comments

    ગોધરા.તા..

    ગોધરા શહેરના લીલેસર રોડ નજીક આવેલી એક ખુલ્લી જગ્યામાં સંગ્રહ કરવામાં આવેલા રબર અને ટાયરના સ્ક્રેપના જથ્થામાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.આગ જોતજોતામાં ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારના લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ઘટના અંગેની જાણ થતાં જ ગોધરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ બે ટેન્ડરની મદદથી પાણીનો મારો ચલાવીને ભારે જહમત બાદ આગ પર સમયસર કાબૂ મેળવી લીધો હતો. ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે એક મોટી હોનારત ટળી હતી.સદ્નસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ઇજા થવા પામી નથી. પ્રાથમિક અનુમાન મુજબ, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

    Post Views: 6
    monsoon
    Next Article ગોધરાના લીલેસર રોડ પર ટાયરના સ્ક્રેપમાં ભીષણ આગ: ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો, મોટો અકસ્માત ટળ્યો
    Avadh Express
    • Website

    Related Posts

    ગોધરાના લીલેસર રોડ પર ટાયરના સ્ક્રેપમાં ભીષણ આગ: ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો, મોટો અકસ્માત ટળ્યો

    July 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Advertisement
    Latest News

    કાછેલ (કા) ની બે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને દાતા તરફથી યુનિફોર્મ અને બૂટનું વિતરણ કરાયું

    છોટા ઉદેપુર July 23, 2026

    (કાજર બારીઆ) શિક્ષણ અને સેવાના ત્રિવેણી સંગમ સમાન એક પ્રેરણાદાયી પ્રસંગ કાછેલ ગામમાં જોવા મળ્યો…

    જંતર-મંતરના પડઘા ગુજરાતમાં: સાવલી વકીલ મંડળે વિદ્યાર્થીઓ પરના લાઠીચાર્જ સામે પાઠવ્યું આવેદનપત્ર

    July 23, 2026

    સાવલી સેવા સદન ખાતે પરિવારનો આત્મવિલોપનનો પ્રયાસ નિષ્ફળ, એલસીબીના બે કોન્સ્ટેબલ સામે હેરાનગતિના આક્ષેપ

    July 23, 2026
    Facebook X (Twitter) WhatsApp Instagram
    • લેટેસ્ટ
    • ગુજરાત
    • રાજકારણ
    • બિઝનેસ
    • અજબ-ગજબ
    • ધર્મ ભક્તિ
    • ટેકનોલોજી
    • બૉલીવુડ
    • સ્પોર્ટ્સ
    • લાઇફસ્ટાઇલ
    © 2026 www.avadhexpress.in all rights are resreved | Designed by www.WizInfotech.com.
    • Privacy Policy
    • Terms & Conditions
    • Discliamer
    • Contact Us

    Type above and press Enter to search. Press Esc to cancel.