સાવલી તાલુકાના સાવલી ,ભાદરવા ,અને મંજુસર પોલીસ દ્વારા પોતાની હદમાં આવેલ વિવિધ ગામોમાં પોલીસે સપાટો બોલાવીને ત્રણ અલગ અલગ દરોડા માં 30,340 ના મુદ્દા માલ સાથે કુલ 11 જેટલા જુગારી ઓ ને ઝડપીને જેલ ભેગા કરતા તાલુકાના જુગારીયા ઓ માં ફફડાટ વ્યાપી ગયો છે
સાવલીના મંજુસર પોલીસ મથક ની હદમાં ગામ તળાવ પાસે આવેલા વડની ઝાડ નીચે કેટલાક ઈસમો હારજીતનો પાના પત્તા નો જુગાર રમી રહ્યાની માહિતીને આધારે દરોડો પાડતા (૧) હસમુખભાઈ જેઠાભાઇ વાઘેલા (૨) રાજુભાઈ રમણભાઈ સોલંકી(૩) કમલેશભાઈ ભરતભાઈ હરીજન(૪) નિલેશભાઈ ભરતભાઈ સોલંકી(૫) સંજયભાઈ બચુભાઈ વાઘેલા તમામ રહે મંજુસર તા સાવલી ને જુગાર રમતા ઝડપી પાડ્યા છે બરોડા દરમિયાન આમ જડતીમાં ચૌધરી સો રૂપિયા તેમજ દવા ઉપર લાગેલ ₹700 તેમજ પાંચ ફોન 25 હજાર રૂપિયા ના મુદ્દા માલ સાથે કુલ 29100 મુદ્દામાલ સાથે ઝડપીને એલ ભેગા કર્યા છે
જ્યારે બીજા દરોડામાં ભાદરવા પોલીસ મથકની હદમાં આવેલ મહાપુરા ગામે પીપળવાસની બાજુમાં કેટલાક ઈસમો જુગાર રમતા ની ના આધારે દરોડો પાડતા (૧) અરૂણભાઇ લાલજીભાઈ પરમાર (૨) મયુરભાઈ રામસિંગ ચૌહાણ (૩) વિશાલભાઈ ચીમનભાઈ ચૌહાણ ને જુગાર રમતા ઝડપી પાડ્યા છે 370 અને દાવ પર લાગેલ 170 રૂપિયા મળી કુલ 540 ના મુદ્દા માલ સાથે ઝડપી અને જેલ ભેગા કર્યા છે જ્યારે ત્રીજા બરોડામાં સાવલી પોલીસે રસાવાળી ગામે ભાથીજી મંદિર પાસે દરોડો પાડતા (૧) ફતેસિંહ ઉર્કે કાળીયો રણજીતસિંહ સોલંકી રહે અમરાપુરા તા સાવલી (૨) જશવંતસિંહ ઉર્ફે જઈલો બળવંતસિંહ રાઠોડ રહે અમરાપુરા સાવલી (૩) નરેશકુમાર ઉર્ફે નીદો પ્રતાપસિંહ સોલંકી રહે અમરાપુરા તા સાવલી અને (૪) અલ્પેશ ઉર્ફે ગબલો રહે પરથમ પુરા તા સાવલી ને જુગાર રમતા ઝડપી પાડ્યા છે તેઓની અંગજડતીમાં 800 રૂપિયા અને દાવ પરથી 900 રૂપિયા મળી કુલ 1700 રૂપિયાના જુગાર સાથે ઝડપીને તમામ સામે જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી હાથ ધરી છે આમ સાવલી પોલીસ દ્વારા જુગારી તત્વો પર ઉપરા છાપરી દરોડા પાડતા જુગારીયા ઓ માં સોંપો પડી ગયો છે
