સાવલી વકીલમંડળે નોંધાવ્યો વિરોધ સાવલી બારએસોસિએશન દ્વારા ગુજરાત ભાડા વિધેયક 2026 નો વિરોધ નોંધાવ્યો
વડોદરાજિલ્લાના સાવલી કોર્ટમાં વકીલાત કરતા વકીલો ના બારએસોસિએશન દ્વારા તાજેતરમાં પાસ કરાયેલ ગુજરાત ભાડા વિધેયક 2026 નો સુત્રોચાર સાથે એડિશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ. ફેમિલીકોર્ટ પ્રીનસિપલ કોર્ટ સહિત ને પત્ર લખી વિરોધ નોંધાવ્યો હતો આ ભાડા વિધેયક 2026 ને ગુજરાતના તમામ નાગરિકના હક્કો હીત વિરુદ્ધ નું જણાવ્યું અને સરકાર આ બાબતે ફેર વિચારણા કરે આગામી સમયમાં વકીલો કોર્ટ કામગીરી થી અલિપ્ત રહી વિરોધ નોંધાવસે અને ગુજરાત બહારના વકિલ મંડળો જોડાશેનું જણાવ્યું હતું

