સાવલીમાં ઇનામદાર પરિવાર દ્વારાકરાયુ ગરબાગ્રાઉન્ડનું ભૂમિપૂજન
સાવલીમાં સતત ચોથા વર્ષે ઇનામદારપરિવાર દ્વારા યોજાનાર માં અંબાના ભવ્ય વિશાળગરબાગ્રાઉન્ડનું ઇનામદાર પરિવારના હસ્તે ભૂમિપૂજન કરાયું

વડોદરાજિલ્લાના સાવલીનગર સહિત ડેસર,સાવલીતાલુકા વડોદરા 135 વિધાનસભા મતવિસ્તારની જનતા શહેરના ખાનગી પ્રાયોજિત ટીકીટ વાળા ગરબા જેવીજ માતાજીની આરાધના કરે તે માટે સ્થાનિકધારાસભ્ય કેતન ઇનામદારપરિવાર સંચાલિત મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદાર ચેરીટેબલટ્રસ્ટ દ્વારા સતત ચોથા વર્ષે પોઇચા ચોકડી મહારાણાપ્રતાપ ચોક પાસેના ભાઠીયા મેદાનમાં યોજાનાર ભવ્ય ગરબાનું આયોજન કરાયુંછે જે અનુસંધાને આજે વિશાળ ગરબા ગ્રાઉન્ડનું ભૂમિપૂજન ઇનામદારપરિવાર દ્વારા કરાયું માતાજીની આરાધના માટેના વિશાળ ભવ્ય ગરબગ્રાઉન્ડમાં દરરોજ અલગઅલગ નામાંકિત ગાયકવૃંદ દ્વ્રારા પ્રસ્તુતિ કરાશે અને આ કાર્યક્રમમાં રાજકીય બિનરાજકીય હસ્તીઓ પણ સહભાગી થશે

બાઈટ : સંદીપ ઇનામદાર
ધારાસભ્યના ભાઈ
