જનોઈ પરિવર્તન કાર્યક્રમ વૈદિક અને શાસ્ત્રોકત વિધિથી અંકલેશ્વર મહાદેવ ખાતે યોજવામાં આવ્યો હતો. સતત 21 વરસથી યોજાતા બ્રાહ્મણોના સૌથી મોટો તહેવાર બળેવે વિશાળ સંખ્યામાં ગોધરા શહેરના વિવિધ ગોળના ભૂદેવોએ ભાગ લે લીધો હતો અને અંતમાં બ્રહ્મ ભોજન પણ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ યજ્ઞ કવિત કાર્યક્રમમાં પ્રકાશ દીક્ષિત કકુલ પાઠક વિનાયક શુક્લા, હિતેશભાઈ ભટ્ટ કૃણાલ ત્રિવેદી, ડો. શ્યામસુંદર શર્મા, જેપી ત્રિવેદી, નિતેશ દવે, મનોજ જોશી ,જયદીપ ગોર સહિતના ભૂદેવોએ આ જનોઈ પરિવર્તન કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
Add A Comment
